Facebook

Cover for Nimraj Patel
Page likes: 2,799

Nimraj Patel

(opens in a new tab)

Helping you navigate UK life with simple, practical information.

23 hours ago

શું તમારા બાળકનો જન્મ UKમાં થયો છે? તો શું તેને આપમેળે British Citizenship મળી જાય છે? 🤔ઘણા લોકો માને છે કે UKમાં જન્મ એટલે બાળક British Citizen બની જાય, પરંતુ હકીકતમાં એવું હંમેશાં નથી હોતું!બાળકની Date of Birth, માતા-પિતાનો immigration status અને ILR અથવા Settled Status જેવી બાબતોના આધારે eligibility નક્કી થઈ શકે છે.📌 આ Reelમાં જાણો:✅ UKમાં જન્મેલા બાળકને British Citizenship ક્યારે મળી શકે?✅ Parents પાસે ILR હોય તો શું નિયમો લાગુ પડે?✅ બાળક માટે British Citizenship registration ક્યારે જરૂરી બની શકે?✅ MN1 application શું છે?જો તમારું બાળક UKમાં જન્મ્યું છે, તો આ માહિતી Save કરો અને અન્ય parents સાથે Share કરો. ❤️⚠️ Disclaimer: હું qualified immigration adviser અથવા solicitor નથી. આ માહિતી general information અને personal research/experienceના આધારે share કરું છું. દરેક બાળકની circumstances અલગ હોઈ શકે છે. તમારા case માટે current GOV.UK guidance તપાસો અથવા qualified immigration professionalની સલાહ લો.[UK Born Child, British Citizenship UK, Child Born in UK, British Citizenship for Child, UK Child Citizenship, British Citizenship Registration, MN1 Application, MN1 Form UK, Child ILR UK, Parents ILR UK, UK Immigration Rules, UK Visa, British Citizen Child, UK Citizenship Process, UK Settlement, UK Immigration Gujarati, Gujarati in UK, UK Gujarati Community, British Citizenship Requirements] ...
View on Facebook (opens in a new tab)

1 day ago

Octoberમાં UKની સવારનો જ અલગ જ અંદાજ હોય છે. ઠંડો પવન, રસ્તાઓ પર ધુમ્મસ, ઝાડ પરનાં બદલાતાં રંગો અને ચારે બાજુ શાંતિ… જાણે કોઈ ફિલ્મનો સીન હોય! 🍁☕❤️આવા સુંદર નજારા જોઈને દિવસની શરૂઆત જ ખાસ બની જાય છે. ક્યારેક મોટી ખુશી માટે કંઈ ખાસ કરવાની જરૂર નથી હોતી, બસ કુદરતની સુંદરતાને માણવાની હોય છે. 🥹🍂તમને UKની આવી Autumn mornings ગમે છે કે પછી Summer વધારે ગમે છે? 😍 Commentમાં જણાવજો! 👇[UK October Morning, Autumn in UK, UK Autumn Weather, October in England, Beautiful UK Mornings, UK Foggy Morning, Autumn Leaves UK, UK Countryside, UK Nature, UK Lifestyle, UK Life, Autumn Season, Morning Views UK, England in Autumn, UK Gujarati, Gujarati in UK, Gujarati Community UK] ...
View on Facebook (opens in a new tab)

3 days ago

I had to make it. 😅 ...
View on Facebook (opens in a new tab)

5 days ago

❤️👧 દીકરીઓ એટલે ઘરની ખુશી અને પપ્પાના દિલનો સૌથી ખાસ ભાગ! 🥹💖દીકરીઓ માત્ર પરિવારનો ભાગ નથી હોતી, એ તો ઘરની રોનક, ચહેરા પરનું સ્મિત અને જીવનની સૌથી સુંદર ભેટ હોય છે. 🫶એમનું હસવું, નાની નાની વાતો પર ખુશ થવું અને પ્રેમથી ગળે મળવું — આ બધી ક્ષણો જ જીવનને ખાસ બનાવે છે. ❤️દીકરીઓ મોટી થાય છે, પણ પપ્પા માટે હંમેશાં નાની જ રહે છે. 🥹👨‍👧‍👧તમારી દીકરીઓ તમારા માટે કેટલી ખાસ છે? Commentમાં જરૂર જણાવજો. 👇💕[દીકરીઓનો પ્રેમ, દીકરીઓ, દીકરીનું મહત્વ, પપ્પાની લાડકી, પિતા અને દીકરી, દીકરીઓની ખુશી, Daughter Love, Daughters Are Blessings, Father Daughter Bond, Dad and Daughters, Family Love, Beautiful Family Moments, Parenting, Proud Dad, Fatherhood, Gujarati Family, Gujarati Quotes, Gujarati Emotions] ...
View on Facebook (opens in a new tab)

6 days ago

🤔🇬🇧 આ વિશે તમારું શું કહેવું છે? 👇તમારો opinion Commentમાં જરૂર જણાવો! 💬❤️ ...
View on Facebook (opens in a new tab)

Description